$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
ધારો કે : આમ, $x=\frac{3}{5}$ અને $y=\frac{4}{5}$ અને $n=5$
$d=\frac{y-x}{n+1}$
$=\frac{\frac{4}{5}-\frac{3}{5}}{5+1}$ $\left[\because \frac{4}{5}>\frac{3}{5}\right]$
$=\frac{\frac{1}{5}}{6}$
$d=\frac{1}{5 \times 6}=\frac{1}{30}$
$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ,
$x+d, x+2 d, x+3 d, x+4 d,$ અને $x+5 d$ છે.
પહેલી સંખ્યા $x+d=\frac{3}{5}+\frac{1}{30}=\frac{18+1}{30}=\frac{19}{30}$
બીજી સંખ્યા $x+2 d=\frac{3}{5}+\left(2 \times \frac{1}{30}\right)$
$=\frac{3}{5}+\frac{2}{30}$
$=\frac{3}{5}+\frac{1}{15}$
$=\frac{9+1}{15}$
$=\frac{10}{15}$
ત્રીજી સંખ્યા $x+3 d=\frac{3}{5}+\left(3 \times \frac{1}{30}\right)$
$=\frac{3}{5}+\frac{3}{30}$
$=\frac{3}{5}+\frac{1}{10}$
$=\frac{6+1}{10}=\frac{7}{10}$
ચોથી સંખ્યા $x+4 d=\frac{3}{5}+\left(4 \times \frac{1}{30}\right)$
$=\frac{3}{5}+\frac{4}{30}$
$=\frac{3}{5}+\frac{2}{15}$
$=\frac{9+2}{15}=\frac{11}{15}$
પાંચમી સંખ્યા $x+5 d=\frac{3}{5}+\left(5 \times \frac{1}{30}\right)$
$=\frac{3}{5}+\frac{5}{30}$
$=\frac{18+5}{30}$
$=\frac{23}{30}$
આમ, $\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની સંમેય સંખ્યાઓ, $\frac{19}{30},\,\frac{10}{15},\, \frac{7}{10}, \,\frac{11}{15}$ અને $\frac{23}{30}$ છે.
$\frac{10}{3},\, \frac{7}{8}$ અને $\frac{1}{7}$ ની દશાંશ અભિવ્યક્તિ મેળવો.
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો.
$(i)$ $\sqrt{23}$
$(ii)$ $\sqrt{225}$
$(iii)$ $0.3796$
$(iv)$ $7.478478 \ldots$
$(v)$ $1.101001000100001 \ldots$
કિમત શોધો :
$(i)$ $64^{\frac{1}{2}}$
$(ii)$ $32^{\frac{1}{5}}$
$(iii) $ $125^{\frac{1}{3}}$
સંખ્યારેખા પર $\sqrt 2$ દર્શાવો.
$8 \sqrt{15}$ નો $2 \sqrt{3}$ વડે ભાગાકાર કરો.